Search Sms Stuff
Loading
Thursday, September 21, 2017
Wednesday, September 20, 2017
Hilarious Joke
એક ભાઈના લગ્ન થવાના હતા.લગ્નના આગલા દિવસે એની થવાવાળી પત્નીનો મૅસેજ આવ્યો.
*
"હવે આપણા લગ્ન નહીં થઈ શકે. મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે"
*
પેલો ભાઈ તો ટેન્શનમાં આવી ગયો...
*
ત્યાં બીજો મૅસેજ આવ્યો...
*
સૉરી સૉરી મૅસેજ ભુલથી તમને મોકલાઈ ગયો.
😂🤣😂🤣😂
Subscribe to:
Posts (Atom)